સભાસદ શ્રી, આપનું ઓનલાઈન પેમેન્ટ સરળ બનવા માટે રોજ રાત્રીના ૧૧.૩૦ થી ૧૨.૩૦ સુધી મેન્ટેનન્સ માટે બંધ કરેલ છે.
જો આપનું પેમેન્ટ કપાય ગયું હોય ને રસીદ બનતા પહેલા આ પેઈજ આવે તો ચિંતા કારશો નહિ. તમારું પેમેન્ટ અમને મળશે એટલે તમારી રસીદ બની જશે. ત્યારબાદ તમે મેન્ટેનન્સ ના કલાક પુરા થાય પછી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો.
સહકાર બદલ આભાર!